તારુ ભરતી જેમ આવુ,
ને હવે ઓટ જેમ જવુ.
આ ન સમજાયુ !!!!
તારુ જીંદગીમાં તુફાન જેમ આવુ,
ને હવે જીંદગીનુ પર્થર જેમ મોનલેવુ.
આ ન સમજાયુ !!!!
તારા રૂપ ને ફૂલ જેમ ખીલ્વૂ,
ને હવે ફૂલ જેમ ભીળાવુ.
આ ન સમજાયુ !!!!
તારુ વહેતા જરણા જેમ આવુ,
ને હવે શાંત સરિતા જેમ વહેવુ.
આ ન સમજાયુ !!!!
તારા આવતા શ્વાસને પ્રકૃતી જેમ મહેકવુ,
ને હવે તારા જતા ની સાથે શ્વાસનુ રોકાવુ.
આ ન સમજાયુ !!!!
-દિન
ને હવે ઓટ જેમ જવુ.
આ ન સમજાયુ !!!!
તારુ જીંદગીમાં તુફાન જેમ આવુ,
ને હવે જીંદગીનુ પર્થર જેમ મોનલેવુ.
આ ન સમજાયુ !!!!
તારા રૂપ ને ફૂલ જેમ ખીલ્વૂ,
ને હવે ફૂલ જેમ ભીળાવુ.
આ ન સમજાયુ !!!!
તારુ વહેતા જરણા જેમ આવુ,
ને હવે શાંત સરિતા જેમ વહેવુ.
આ ન સમજાયુ !!!!
તારા આવતા શ્વાસને પ્રકૃતી જેમ મહેકવુ,
ને હવે તારા જતા ની સાથે શ્વાસનુ રોકાવુ.
આ ન સમજાયુ !!!!
-દિન